જો સંકરણ પામેલી લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિને તેનાં શુદ્ધ લાલ પુષ્પ ધરાવતી પિતૃ વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે, તો તેની સંતતિ ..... દર્શાવશે.
બધી જ લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિઓ
સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિઓ
$50\%$ લાલ અને $50\%$ સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિઓ
$3$ લાલ : $1$ સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિઓ
સમાન લક્ષણને દર્શાવતા વિવિધ પ્રકારનાં જનીનોને .... કહે છે.
જ્યારે એક લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે પરપરાગનયન કરાવવામાં આવે છે અને સંતતિઓનાં સ્વપરાગનયન દ્વારા $1:2:1$ સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન થાય છે, તે કોનાં સંદર્ભમાં જોવા મળે છે?
બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?
જ્યારે લાલ પુષ્પ ધરાવતા સમયુગ્મી વટાણાના છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે તો $F_1$ માં શું રંગ ઉત્પન્ન થશે?
નીચેના પૈકી કયું એક મેન્ડેલના પ્રભુતાના નિયમને સમજાવી શકતું નથી?