ટેસ્ટર અને નોન ટેસ્ટર મનુષ્યનાં કિસ્સામાં $T$ પ્રભાવી માટે છે અને $t$ પ્રચ્છન્ન જનીન માટે છે. નીચે આપેલામાંથી કયું $PTC$ કસોટી પ્રત્યે સક્ષમ નથી?

  • A

    $TT$

  • B

    $Tt$

  • C

    $tt$

  • D

    એકપણ નહીં

Similar Questions

ડ્રોસોફિલામાં કેટલા દૈહીક રંગસુત્ર હાજર હોય છે?

મેન્ડેલનાં દ્વિ-સંકરણનાં પ્રયોગમાં પ્રાપ્ત $F_1$ પેઢીનું કસોટી સંકરણ કરતા પ્રાપ્ત સંતતીઓનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ જણાવો.

મેન્ડેલિયન દ્વિસંકરિત અને સંલગ્નતા સાથે દ્વિસંકરિત અનુક્રમે કેટલા રંગસૂત્રો સાથે સંબંધિત છે?

લેથાઈરસ ઓડોરેટ્‌સમાં પુષ્પનો જાંબલી રંગ ઉત્પન્ન કરવા માટે $C$ તથા $P$  પ્રભાવી જનીન આવશ્યક છે. $CcPp × Ccpp$ વચ્ચેનો સંકરણ દ્વારા સફેદ તથા જાંબલી પુષ્પનો ગુણોત્તર શું હશે?

ડ્રોસોફિલામાં (હોમિયોટીક) જનીનોનો સમૂહ જે અંગ વિભેદિકરણના સમયે દેહ સમતલને નિયંત્રિત કરે છે, તેને....... તરીકે ઓળખવામાં આવે છે.