જો બે ડ્રોસોફિલાનો $X/A$ ગુણોત્તર $0.6$ અને $0.33$ અનુક્રમે હોય તો તેમનું લિંગ કયું હશે?
માદા અને નર
સુપર ફિમેલ અને સુપર મેલ
આંતરલિંગી અને સુપરમેલ
આંતરલિંગી અને સુપર ફિમેલ
પ્રથમ જનીન સંકેતના એક બેઝમાં વિકૃતિ આવતાં બિન ક્રિયાત્મક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આવી વિકૃતિને .............. કહે છે.
જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?
નરમાં ટાલીયપણું એ..... છે.
દૈહિક જનીનો $A$ અને $B$ માટે નર માનવ વિષમયુગ્મી છે અને "હિમોફીલીયા જનીન" માટે અર્ધયુગ્મી પણ છે, તેમાં $abh$ શુક્રકોષ માટે કયું પ્રમાણ હશે? .
વિષમયુગ્મી ગોળાકાર અને પીળાં બીજ ધરાવતાં વટાણાનાં છોડનું સ્વફલન કરાવી કુલ $800$ બીજ ભેગા કર્યા. આ બીજમાંથી કેટલા પ્રથમ પ્રભાવિત તથા દ્વિતિય પ્રચ્છન્નતા ધરાવતા ટ્રેઈટ છે?