નીચેનામાંથી કયું લિંગ-સંકલિત લક્ષણ નથી?

  • A
    હિમોફિલીયા
  • B
    રંગઅંધતા
  • C
    હાઈપરટ્રાઈકોસીસ
  • D
    ટાલીયાપણું

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટી જોડી પસંદ કરો:

ડ્રોસોફિલા માખીઓ જેમાં શરીરનો અડધો ભાગ નર અને અડધો ભાગ માદા હોય તેને શું કહેવામાં આવે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (લક્ષણો)કૉલમ-$II$ (વારસાગમનનો પ્રકાર)
$i$. રોન ઢોર (Roan cattle)$a$. બહુવૈકલ્પિક કારકો (Multiple allelism)
$ii$. ગુલાબી પુષ્પ ધરાવતો $Mirabilis \, jalapa$ છોડ$b$. સહપ્રભાવિતા (Co-dominance)
$iii$. સિકલ સેલ એનિમિયા$c$. અપૂર્ણ પ્રભાવિતા (Incomplete dominance)
$iv$. $Drosophila$ માં પાંખો$d$. પ્લીઓટ્રોપિઝમ (Pleiotropism)

સૈદ્ધાંતિક રીતે,સ્વરૂપપ્રકાર ત્યારે જ અભિવ્યક્ત થાય છે જ્યારે ઉત્સેચક પ્રક્રિયકનું નીપજમાં રૂપાંતર કરે છે. નીચેનામાંથી કઈ સ્થિતિ દરમિયાન સ્વરૂપપ્રકાર અસર પામે છે?

સાચું જોડકું ઓળખો:
વૈજ્ઞાનિકસંકળાયેલ કાર્ય
$(i)$ વિલિયમ બેટેસોન$(a)$ મેન્ડેલના કાર્યની પુનઃ શોધ કરી.
$(ii)$ ટી.એચ. મોર્ગન$(b)$ જનીનો $DNA$ ના બનેલા છે તે સાબિત કર્યું.
$(iii)$ ઓ.ટી. એવરી$(c)$ 'Genetics' (જનીનશાસ્ત્ર) શબ્દ આપ્યો.
$(iv)$ હ્યુગો દ્‌ વ્રિસ$(d)$ પ્રથમ જનીન નકશો તૈયાર કર્યો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo