યુકેરીયોટિક (સુસ્પષ્ટ કોષકેન્દ્રધારી સજીવોના) રંગસુત્રોના ટેલોમીયર ……... ના ટૂંકા ક્રમના બનેલા છે.
થાયમીનથી સંતૃપ્ત પુનરાવૃત્તિ
સાયટોસીનથી સંતૃપ્ત પુનરાવૃત્તિ
એડેનાઇનથી સંતૃપ્ત પુનરાવૃત્તિ
ગ્વાનીનથી સંતૃપ્ત પુનરાવૃત્તિ
આપેલ જાતિમાં નીચેનું પ્રમાણ સ્થાયી હોય છે.
હોમિઓટીક જનીનો માટે ક્યું વિધાન સાચું છે?
$DNA$ પોલિમરેઝ શેનાં પોલિમરાઈઝેશનનું ઉદ્દીપન કરે છે?
વિકાસ પામતા સજીવમાં અંગો અને પેશીઓનું વિભેદન કોની સાથે સંકળાયેલ છે?
કેટલા સંકેતો એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે ?