લેક ઓપેરોન વિશે નીચે આપેલા ચાર $(a-d)$ માંથી બે સાચા વિધાન પસંદ કરો.

$(A)$ ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ કદાચ નિગ્રાહક જનીન સાથે જોડાઈ અને અક્રિયાશીલતા પ્રેરે છે

$(B)$ લેક્ટોઝની ગેરહાજરીમાં નિગ્રાહક જનીન, ઓપરેટ વિસ્તાર સાથે જોડાય છે.

$(C)$  $z$ - જનીન પરમિએઝ માટે સંકેતન પામેલો છે.

$(D)$ આને ફાન્કોઈઝ જેકોબ અને જેક મોનાડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતો.સાચા વિધાનો.....

  • A

    $(B)$ અને $(D)$

  • B

    $(A)$ અને $(B)$

  • C

    $(B)$ અને $(C)$

  • D

    $(A)$ અને $(C)$

Similar Questions

નીચે $t\, RNA$ની આકૃતિ આપેલ છે. એમિનો એસિડ કયાં જોડાશે?

$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.

$DNA$ માંથી $m-RNA$ નાં સંશ્લેષણને ......કહે છે.

અંગવિભેદનનો આણ્વીક આધાર પ્રત્યાંકનની ગોઠવણી ઉપર રાખે છે.

  • [AIPMT 2007]

રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે ક્યાં સંશ્લેષણ પામે છે?

  • [AIPMT 2012]