નીચેનામાંથી કોણ lac operon માટે repressor (નિગ્રાહક) નાં સંકેતો ધરાવે છે?

  • A

    $i$ - જનીન

  • B

    $z$ -જનીન

  • C

    $y$ - જનીન

  • D

    ડીસ્ટ્રોફીન

Similar Questions

ઓપેરોનની વ્યાખ્યા, ઉદાહરણ સહિત આપી, પ્રેરક ઑપરોનની સમજૂતી આપો. 

ઉપરની આકૃતિમાં $'1'$ શું દર્શાવે છે ?

યાદી $-I$ સાથે યાદી $-II$ને જોડો  :

યાદી $-I$  યાદી $-II$
$a)$ લેક ઓપેરોનમાં $i$ જનીન  $i$ ટ્રાન્સએસીટાયલેઝ 
$b)$ લેક ઓપેરોનમાં $z$ જનીન $ii$ પર્મીએઝ 
$c)$ લેક ઓપેરોનમાં $y$ જનીન $iii$ $\beta$ - ગેલેકટોસાયડેઝ 
$d)$ લેક ઓપેરોનમાં $a$ જનીન $iv$ નિગ્રાહક 

 

  • [NEET 2022]

રિપ્રેસર દ્વારા લેક ઓપેરોનનાં નિયંત્રણને...... કહે છે.

કોલમ$-I$ અને કોલમ$-II$ જોડો :

વિભાગ $-I$ વિભાગ $- II$
$(i)$ ઓપરેટર સ્થાન $(a)$ ઉત્સેચક (પ્રોટીન) માટે સંકેતન
$(ii)$ પ્રમોટર સ્થાન $(b)$ નિગ્રાહક માટે સંકેતન
$(iii)$ રચનાત્મક જનીન $(c)$ $RNA$ પોલિમરેઝ માટે જોડાણ સ્થાન
$(iv)$ નિયામક જનીન $(d)$ નિગ્રાહક માટે જોડાણ સ્થાન