સજીવોનો સ્વરૂપ પ્રકાર.... નું પરિમાણ છે.
વિકૃતિ અને સંલગ્નતા
કોષરસીય અસર અને પોષણ
પર્યાવરણીય બદલાવ અને લિંગ દ્વિરુપતા
જનીન પ્રકાર અને પર્યાવરણીય આંતરક્રિયાઓ
જો નીચા છોડને જીબ્રેલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે ઊંચા બનશે અને આ છોડનું હવે શુદ્ધ ઊંચા છોડ સાથે સંકરણ કરાવામાં આવે તો ($F_1$) પેઢીની સંતતિ.... હશે.
જો વનસ્પતિ દ્વિસદની હોય તો તેનાં સંકરણ માટે કઈ પધ્ધતિ કરવામાં આવતી નથી.
દ્વિકીય સજીવમાં જોડીમાંનું એક વૈકલ્પિક કારક હાજર હોય, તેવી અવસ્થાને..... કહે છે.
મેન્ડલના પ્રયોગના આધારે કાસ્કો, પ્રભાવી/પ્રચ્છન્ન લક્ષણો, જનીનસ્વરૂપ અને દેખાવ સ્વરૂપની માહિતી આપો.
મેંડલ એક.... આનુવંશીકતા માટે ઊંચા અને નીચા વટાણાનાં આ છોડ વચ્ચે સંકરણ યોજયુ.