$Mirabilis$ $jalapa$ માં,જ્યારે સમયુગ્મી લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે છે,ત્યારે બધી જ $F_1$ વનસ્પતિ ગુલાબી પુષ્પો ધરાવે છે. જ્યારે $F_1$ વનસ્પતિનું સ્વફલન કરાવવામાં આવે,ત્યારે ઉત્પન્ન થતી $F_2$ પેઢીમાં લાલ,ગુલાબી અને સફેદ પુષ્પોનો ગુણોત્તર શું હોય છે?

  • A
    $1:1:2$
  • B
    $2:1:1$
  • C
    $1:0:1$
  • D
    $1:2:1$

Explore More

Similar Questions

અપૂર્ણ પ્રભાવિતાના કિસ્સામાં $F_2$ પેઢીમાં શું જોવા મળે છે?

અપૂર્ણ પ્રભુત્વના કિસ્સામાં,$F_2$ પેઢીમાં શું અવલોકન જોવા મળે છે?

$Mirabilis$ અને $Antirrhinum$ વનસ્પતિમાં,સંકર $(Rr)$ અવસ્થામાં પુષ્પો ગુલાબી દેખાય છે,જે લાલ $(RR)$ અને સફેદ $(rr)$ પિતૃ પુષ્પોના સંકરણથી ઉત્પન્ન થાય છે. આ ઘટનાને શું કહેવાય છે?

$F_2$ પેઢીમાં ગુલાબી પુષ્પ સાથેનો $1:2:1$ નો ગુણોત્તર ....ની ઘટના સૂચવે છે.

આમાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo