અપૂર્ણ પ્રભુત્વના કિસ્સામાં,$F_2$ પેઢીમાં શું અવલોકન જોવા મળે છે?

  • A
    જનીનિક પ્રમાણ $3 : 1$ છે
  • B
    સ્વરૂપલક્ષી પ્રમાણ $3 : 1$ છે
  • C
    જનીનિક પ્રમાણ = સ્વરૂપલક્ષી પ્રમાણ
  • D
    કંઈ પણ નિષ્કર્ષ કાઢી શકાતો નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં જનીન પ્રકાર (Genotypic) અને સ્વરૂપ પ્રકાર (Phenotypic) ગુણોત્તર સમાન રહે છે?

$RR$ (લાલ) નું $ww$ (સફેદ) સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે તમામ $Rw$ સંતતિ ગુલાબી રંગની મળે છે. આ સૂચવે છે કે $R$ જનીન

વટાણાની વનસ્પતિ સિવાય કેટલીક વખત એવું જોવા મળ્યું છે કે $F_1$ પેઢીનો સ્વરૂપ પ્રકાર તેના બંનેમાંથી કોઈ પણ પિતૃને સમાન હોતો નથી અને તે બંનેની વચ્ચેનું લક્ષણ ધરાવે છે. તેનું કારણ ..... છે.

મોનોહાઈબ્રિડ ક્રોસની $F_2$ પેઢીમાં $1:2:1$ ફેનોટાઇપિક ગુણોત્તરનું કારણ શું છે?

$A$ : સ્નેપડ્રેગન (Snapdragon) માં, $F_{1}$ છોડમાં લાલ કે સફેદ પુષ્પો હોતા નથી.
$R$ : આ મધ્યવર્તી આનુવંશિકતા છે જેમાં જનીનના બે એલીલમાંથી કોઈ પણ એકબીજા પર પ્રભાવી હોતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo