ચોક્કસ સ્થાન પર '$A$' કારકની આવૃત્તિ $0.6$ અને '$a$' ની $0.4$ છે. સમતુલા પર યાદચ્છિદ પ્રજનન વસ્તીમાં વિષમયુગ્મીની આવૃત્તિ કેટલી થઈ હશે ?
$0.24$
$0.16$
$0.48$
$0.36$
જનીન આવૃત્તિઓની સમતુલા ..... છે.
જો વસ્તીમાં $51 \%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રભાવિ વૈકલ્પિકકારક ધરાવે, તો તે વસ્તીમાં પ્રચ્છન્ન સભ્યોની આવૃતિ શોધો.
$p^{2}+2 p q+q^{2}=1$ માં કયું પદ માત્ર વિષમયુગ્મી જનીન બંધારણ દર્શાવે છે?
જયારે વસ્તીના કોઈપણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં વારંવાર સ્થળાંતર થાય તેને શું કહે છે?
નીચે આપેલ કઈ પ્રક્રિયા જનીનિક સ્તર પર વિવિધતા પ્રેરવા માટે હાર્ડી - વિનબર્ગને અસર કરે છે?