નાઈટ્રોસેલ્યુલોઝ જેવાં સંશ્લેષિત પટલ પર $DNA$ ના ખંડને સ્થાનાંતર કરી અગારોઝ જેલ દ્વારા છુટા પાડવામાં આવતી પદ્ધતિને..... કહે છે.

  • A

    નધર્ન બ્લોટીંગ

  • B

    સધર્ન બ્લોટીંગ

  • C

    વેસ્ટર્ન બ્લોટીંગ

  • D

    ડોટ બ્લોટીંગ

Similar Questions

નીચે પૈકી ક્યું $DNA$ ફિંગરપ્રિન્ટિંગ માટે ઉપયોગી નથી ?

$\rm {VNTR}$ વિશે માહિતી આપો.

કોના ઉપયોગ દ્વારા $DNA$ ફિંગરપ્રિન્ટની સંવેદનશીલતા વધારી શકાય છે ?

બાળકના પિતૃત્વ માટેનો વિવાદ છે, કઈ ટેકનીકની મદદથી સમસ્યાનું સમાધાન મળશે ? સંબંધિત સિદ્ધાંત સમજાવો.

$DNA$ બહુરૂપકતા એ આનો આધાર બને છે :

  • [NEET 2022]