ફોરેન્સિક ક્ષેત્રે $DNA$ ફિંગરપ્રિન્ટિંગનું મહત્વ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વ્યક્તિઓમાં જોવા મળતી $DNA$ બહુરૂપકતા (polymorphism) વિશેની જાણકારી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતાઓને ઓળખવા,તેની સારવાર કરવા અને અમુક અંશે તેને અટકાવવામાં મદદરૂપ થાય છે.
તે ફોરેન્સિક ઉપયોગોમાં ઓળખના સાધન તરીકે અત્યંત ઉપયોગી છે. વધુમાં,બહુરૂપકતા પિતૃઓમાંથી સંતતિમાં આનુવંશિક રીતે ઉતરી આવતી હોવાથી,જ્યારે પિતૃત્વ અંગેના વિવાદો ઉભા થાય ત્યારે $DNA$ ફિંગરપ્રિન્ટિંગ એક ઉત્તમ કસોટી સાબિત થાય છે.
કોઈપણ વ્યક્તિની પેશીઓ જેવી કે રુધિર,વાળ,હાડકાં,લાળ અથવા શુક્રકોષમાંથી મેળવવામાં આવતો $DNA$ સમાન બહુરૂપકતા દર્શાવે છે. આનાથી ગુનેગારની ચોક્કસ ઓળખ થઈ શકે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

'એક બાળકની પિતૃત્વ અંગેની વિવાદ છે'. આ સમસ્યાને કઈ તકનીક ઉકેલી શકે છે? તેમાં રહેલા સિદ્ધાંતની ચર્ચા કરો.

$VNTR$ વિશે માહિતી આપો.

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ દરમિયાન,$ds$-$DNA$ નું $ss$-$DNA$ માં રૂપાંતર . . . . . . પ્રક્રિયા દ્વારા થાય છે.

$DNA$ ફિંગરપ્રિન્ટિંગની પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(i)$ $DNA$ નું અલગીકરણ
$(ii)$ લેબલ્ડ $VNTR$ પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ
$(iii)$ $DNA$ ખંડોનું નાઈલોન મેમ્બ્રેન (પટલ) પર સ્થળાંતર
$(iv)$ ઈલેક્ટ્રોફોરેસીસ દ્વારા $DNA$ ના ખંડોનું અલગીકરણ
$(v)$ ઓટોરેડિયોગ્રાફી
$(vi)$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા $DNA$ નું પાચન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo