નીચેનામાંથી કયું ખોટું છે?

  • A

    $i$ - જનીન એ લેક ઓપરેનનાં રિપ્રેસરનું સાંકેતિકરણ કરે છે.

  • B

    $z$ - જનીન એ બીટા - ગલેક્ટોસિડેઝનું સાંકેતિકરણ કરે છે.

  • C

    $y$ - જનીન એ ટ્રાન્સએસિટાઈલેઝનું સાંકેતિકરણ કરે છે.

  • D

    લેક્ટોઝનાં ચયાપચય માટે ત્રણેય જનીનની નીપજ આવશ્યક હોય છે.

Similar Questions

આકૃતિમાં $'4'$ શું દર્શાવે છે ?

જનીન જે પોલિપેપ્ટાઇડ શૃંખલાના સંશ્લેષણ માટે જવાદાર છે, તેને ....... કહેવાય છે.

આદિકોષ કેન્દ્રી DNA માં RNA પોલિમરેઝ દ્વારા પ્રમોટર ક્ષેત્રની ઓળખ એ કેટલાક કિસ્સાઓમાં અમુક પ્રોટીનની કેવા અનુક્રમોની સાથે આંતરક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે?

જનીનો જે પ્રત્યાંકનને શરૂ કરવા અથવા બંધ કરવામાં સંકળાયેલા છે. તે રચનાત્મક જનીનોના સેટને ....... કહે છે.

  • [AIPMT 1998]

નીચે લેક ઓપેરોનની આકૃતિમાં પ્રેરક કયો છે ?