ઉપરની આકૃતિમાં $'1'$ શું દર્શાવે છે ?
ઓપેરોનની વ્યાખ્યા, ઉદાહરણ સહિત આપી, પ્રેરક ઑપરોનની સમજૂતી આપો.
આકૃતિમાં $'4'$ શું દર્શાવે છે ?
જનીન અભિવ્યક્તિનાં નિયમન માટેનો પ્રથમ તબક્કો કયો છે?
નીચેનામાંથી કોણ નિગ્રાહક સાથે જોડાતા નિગ્રાહક અને ઓપરેટર એકબીજાથી છુટા પડી જાય છે ?