બે જનીનો વચ્ચેના વ્યતિકરણ (recombination) નું પ્રમાણ,જે સંલગ્નતાની ક્ષમતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે,તે નીચેનામાંથી કયું છે?

  • A
    $50-100\%$
  • B
    $0-50\%$
  • C
    $75-100\%$
  • D
    $100-150\%$

Explore More

Similar Questions

પુનઃસંયોજન (Recombination) એટલે શું? જિનેટિક એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી પુનઃસંયોજનના ઉપયોગોની ચર્ચા કરો.

ક્રોસિંગ ઓવર (વ્યતિકરણ) એટલે શું?

$T.H. Morgan$ એ લિંકેજ અને પુનઃસંયોજન (recombination) પરના તેમના પ્રયોગોમાં કયા સજીવનો ઉપયોગ કર્યો હતો?

ફળમાખીના લિંકેજ મેપનું કુલ અંતર $66$ યુનિટ છે. એક છેડા પર પીળા શરીરના જનીન $(a)$ અને બીજા છેડા પર ટૂંકા વાળના જનીન $(y)$ છે. આ બે જનીનો $(a$ અને $y)$ વચ્ચે પુનઃસંયોજનનું પ્રમાણ કેટલું હશે?

Difficult
View Solution

સંપૂર્ણ સંલગ્નતા (Complete linkage) ..... માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo