કલાઇન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ..... રંગસૂત્ર ગોઠવણી ધરાવે છે.
$XX$
$XXY$
$XY$
$XO$
ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........
ટર્નસ સિન્ડ્રોમ એ ......... રંગસૂત્રની ગેરહાજરી ના લીધ થાય છે.
એ કઈ જનીનીક વિકૃતિ છે, કે જેમાં વ્યક્તિમાં નર વિકાસ, ગાયનેકોમેસ્ટીઆ અને વંધ્ય લક્ષણો જોવા મળે ?
કઈ ખામીથી સજીવ લિંગી દ્રષ્ટિએ વંધ્ય બનતો નથી?
ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં વિદ્યાર્થીએ ટેલોફેઝ અવસ્થામાં આવેલ કોષ જોયો. તેણે તેના શિક્ષકને ટેલોફેઝ અવસ્થામાં જોવા મળતાં અન્ય કોષો કરતાં અલગ પ્રકારનું જોવા મળે છે તેવું જણાવ્યું. તેમાં કોષરસપટલની ઉત્પત્તિ જોવા મળી નહીં. આથી કોષમાં, બીજા વિભાજન પામતાં કોષો કરતાં વધારે સંખ્યામાં રંગસૂત્રો જોવાં મળ્યાં. આ વસ્તુ ….... માં પરિણમે.