નીચેનામાંથી કઈ ઘટનામાં પ્રભુતા અને સહપ્રભાવીતા જોઈ શકાય છે?

  • A

    રૂધિરજુથ

  • B

    સ્નેપડ્રેગન વન માં

  • C

    મેન્ડેલીયન દ્વિસંકરણમાં

  • D

    આપેલા તમામ

Similar Questions

નીચેના વિધાનોમાં ઘટતા શબ્દની પૂર્તિ કરો.
$ABO$ રૂધિર જૂથ ....... દ્વારા સહપ્રભાવિતા અને ......... દ્વારા પ્રભાવિતાને સમજાવે છે.

જો માતા ફક્ત $‘b’$ એન્ટીબોડી ધરાવે એ પિતાનું રુધિરજૂથ $'O'$ હોય તો બાળકનું કયુ હશે ?

પિતૃમાંથી એકનું રૂધિર જૂથ $A$ હોય અને અન્યનું $B$ હોય, તો તેમની સંતતિ કયું રૂધિર જૂથ ધરાવતી હશે?

એક વ્યક્તિ કે જેમનું રૂધિરજૂથ $ABO$ સમૂહમાં આવેલું છે. પરંતુ તે જાણીતું નથી અને તેમણે અકસ્માતમાં ખૂબ જ રૂધિર ગુમાવ્યું છે અને તેને તરત રક્તદાનની આવશ્યકતા છે. તેના એક મિત્ર એ તરત રક્તદાન કરવા માટે પોતાને રજૂ કર્યો અને તેમની પાસે પોતાનાં રૂધિરજૂથનું પ્રમાણિત સર્ટિફિકેટ પણ છે. તો તે રક્તદાન કરેલા મિત્રનું રૂધિરજૂથ કયા પ્રકારનું હશે?

$ABO$ રૂધિર જૂથનાં સંદર્ભમાં, જો એલીલ $I^A$ અને $I^B$ બંને સાથે ઉપસ્થિત હોય ત્યારે,