રમેશભાઈનું રુધિરજૂથ $B$ છે અને તેમની પુત્રીનું રુધિરજૂથ $AB$ છે. તેમની પત્નીનું રુધિરજૂથ શું હશે?

  • A
    $B$ અથવા $O$
  • B
    $A$ અથવા $AB$
  • C
    $A$ અથવા $B$
  • D
    $A$ અથવા $O$

Explore More

Similar Questions

જો માતાનું રુધિરજૂથ $A$ હોય અને પિતાનું રુધિરજૂથ $O$ હોય,તો સંતાનનું રુધિરજૂથ કયું હોઈ શકે?

રંગસૂત્રોના સમાન સ્થાન (locus) પર આવેલા જનીનોને શું કહેવામાં આવે છે?

$ABO$ રુધિરજૂથ પદ્ધતિ મુજબ,પિતાનું રુધિરજૂથ $B^{+}$,માતાનું $A^{+}$ અને બાળકનું $O^{+}$ છે. તેમના સંબંધિત જનીન પ્રકાર (genotypes) નીચે મુજબ હોઈ શકે:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
$A. I^Bi / I^Ai / ii$
$B. I^BI^B / I^AI^A / ii$
$C. I^AI^B / iI^A / I^Bi$
$D. I^Ai / I^Bi / I^Ai$
$E. iI^B / iI^A / I^AI^B$

$B$ અને $AB$ રુધિરજૂથ ધરાવતા માતા-પિતાના બાળકોમાં કયા રુધિરજૂથ હોવાની શક્યતા છે?

$O$ રુધિરજૂથ ધરાવતા બાળકના પિતાનું રુધિરજૂથ $B$ છે. પિતાનું જનીન પ્રકાર (genotype) શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo