સિકલસેલ એનીમિયા એ..... છે.

  • A

    લાક્ષણિક રીતે તેનાં $RBCs$ કોષકેન્દ્રીયયુક્ત બની અને દાતરડાં જેવો આકાર ધરાવે છે.

  • B

    તે દૈહિક સંકલિત પ્રભાવી વિશેષક છે.

  • C

    તે હિમોગ્લોબીનની બીટા શ્રેણીમાં વેલાઈનનાં સ્થાન પર ગ્લુટોમિક એસિડનું પ્રતિસ્થાપન થવામાં કારણે થાય છે.

  • D

    તે $DNA$ ની જોડનાં એક બેઈઝમાં ફેરફાર થવાથી થાય છે.

Similar Questions

નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?

  • [NEET 2016]

ફિનાઈલ કિટોન્યુરિયા વાળી વ્યકિતમાં ઉત્સેચકની ખામી હોય છે આ ઉત્સેચક ફિનાઈલ એલેનીનનું રૂપાંતર ........ માં કરે છે.

આ પ્રકારનો રોગ વાહક સ્ત્રી દ્વારા તેના કેટલાક પુત્રોમાં દાખલ થાય છે.

હિમોફીલીયા એ પુરુષમાં વધુ સામાન્ય છે. કારણ કે તે

  • [AIPMT 1990]

માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.