હિમોફીલીયા પુરુષોમાં વધુ સામાન્ય છે કારણ કે તે:

  • A
    $Y$ રંગસૂત્ર દ્વારા વહન પામતું પ્રચ્છન્ન લક્ષણ છે.
  • B
    $Y$ રંગસૂત્ર દ્વારા વહન પામતું પ્રભાવી લક્ષણ છે.
  • C
    $X$ રંગસૂત્ર દ્વારા વહન પામતું પ્રભાવી લક્ષણ છે.
  • D
    $X$ રંગસૂત્ર દ્વારા વહન પામતું પ્રચ્છન્ન લક્ષણ છે.

Explore More

Similar Questions

આપેલ ચાર્ટ વંશાવળીનું વિશ્લેષણ દર્શાવે છે. તે શું સૂચવે છે?

આલ્ફા-થેલેસેમિયા સાથે સંકળાયેલ જનીનો $HBA1$ અને $HBA2$ મનુષ્યના કયા રંગસૂત્ર પર આવેલા છે?

પુત્રી રંગઅંધ ત્યારે બને જ્યારે:

આપેલ વંશાવળી ચાર્ટમાં કયા પ્રકારની અસાધારણતા જોવા મળે છે?

ફિનાઈલકીટોન્યુરિયા એ ચયાપચયની જન્મજાત ખામી છે જે નીચેનામાંથી કયા પ્રકારના વારસા તરીકે ઉતરી આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo