$ABO$ રૂધિર જૂથનાં સંદર્ભમાં, જો એલીલ $I^A$ અને $I^B$ બંને સાથે ઉપસ્થિત હોય ત્યારે,

  • A

    માત્ર $I^A$ એલીલ વ્યક્ત થાય છે.

  • B

    માત્ર $I^B$ એલીલ વ્યક્ત થાય છે.

  • C

    $I^A$ અને $I^B$ બંને એલીલ વ્યક્ત થાય છે.

  • D

    આપેલ પૈકી એક પણ નહીં

Similar Questions

એક પરિવારમાં પિતાનું પરિવાર રૂધિર જૂથ '$A$' છે તથા માતાનું રૂધિર જૂથ '$B$' છે. તેમની સંતતિમાં $'AB'$ રૂધિર જૂથ હોવાની સંભાવના $50\%$ છે, તો તે દર્શાવે છે, કે......

સહપ્રભાવિતા કોને કહે છે ? મનુષ્યના રુધિરજૂથના ઉદાહરણથી વિસ્તૃત સમજૂતી આપો.

માતાનું રૂધિરજૂથ $B$ અને બાળકનું રૂધિરજૂથ $AB$ હોય તો, પિતાનું રૂધિરજૂથે કર્યું હોઈ શકે ?

નીચેનામાંથી ક્યાં સંકરણમાં $'O'$ રુધીરજુથવાળી સંતતિ ઉત્પન્ન થાય છે?

જ્યારે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકો પોતાનાં લક્ષણો એક સાથે દર્શાવે, તો તેને..... કહે છે.