નીચેનામાંથી કઈ સ્થિતિ જનીનોની સહ-પ્રભાવિતા (Codominance) દર્શાવે છે?

  • A
    જનીન તેનાં કારકોનાં લક્ષણોને અવરોધીને પોતાનાં લક્ષણો દર્શાવે છે.
  • B
    જ્યારે જનીન અલગ-અલગ હોય ત્યારે તેમનો સ્વરૂપ પ્રકાર સમાન હોય છે,પરંતુ જ્યારે એક સાથે આંતરક્રિયા દર્શાવે ત્યારે નવો સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરે છે.
  • C
    બંને પ્રકારો જ્યારે સાથે મળીને લક્ષણો ઉત્પન્ન કરે છે,ત્યારે તે બેમાંથી કોઈ એક પિતૃને સમાન પ્રકારનાં હોય છે.
  • D
    વિષમયુગ્મી અવસ્થા દરમિયાન બંને કારકો સ્વતંત્ર રીતે પોત-પોતાનાં લક્ષણો દર્શાવે છે.

Explore More

Similar Questions

જ્યારે કારકો તેમની વિષમયુગ્મી સ્થિતિમાં સ્વતંત્ર અસરો ઉત્પન્ન કરે છે,ત્યારે તે ઘટનાને શું કહે છે?

શોર્ટહોર્ન ઢોરમાં લાલ $(R_1)$ અને સફેદ $(R_2)$ રંગ માટેના જનીનો જોવા મળે છે. લાલ $(R_1R_1)$ અને સફેદ $(R_2R_2)$ વચ્ચેના સંકરણથી $(R_1R_2)$ રોન (roan) સંતતિ ઉત્પન્ન થાય છે. આ શેનું ઉદાહરણ છે?

વિષમયુગ્મી સ્થિતિમાં,સ્વરૂપ પ્રકાર (phenotype) માં બંને જનીન પ્રકારો (alleles) ની વ્યક્તિગત અભિવ્યક્તિનું ઉદાહરણ કયું છે?

વ્યાખ્યા/સમજૂતી આપો: સહપ્રભાવિતા (Co-dominance).

$ABO$ રુધિરજૂથ પ્રણાલીના સંદર્ભમાં,જ્યારે $I^A$ અને $I^B$ બંને એલીલ સાથે હાજર હોય ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo