હિમોફિલીયા..... છે.
ખામીયુક્ત ગેરવ્યવસ્થા / (રોગો)
નરલિંગી રંગસૂત્ર રોગ
માદા લિંગી રંગસૂત્ર રોગ
દૈહિક રંગસૂત્ર રોગ
સીકલસેલ એનીમીયા ખામીમાં જે જનીન ટેમ્પલેટ તરીકે વર્તતું નથી તે જનીન પરનાં ખામીયુકત નાઈટ્રોજન બેઈઝનો ક્રમ જણાવો.
રંગઅંધતા માટે જનીન ..... પર રહેલ છે.
આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
જો રંગઅંધતા વાળી સ્ત્રી, સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો, સંતતિ ..... હશે.
રંગઅંધતા સામાન્ય રીતે પુરુષોમાં જ જોવા મળે છે.