વર્ણાંધતા (colour blindness) માટેનું જનીન ક્યાં આવેલું હોય છે?

  • A
    $X$-રંગસૂત્રનો સમજાત ભાગ
  • B
    $X$-રંગસૂત્રનો અસમજાત ભાગ
  • C
    $Y$-રંગસૂત્રનો સમજાત ભાગ
  • D
    $Y$-રંગસૂત્રનો અસમજાત ભાગ

Explore More

Similar Questions

પતિ અને પત્ની બંને સામાન્ય દૃષ્ટિ ધરાવે છે,જોકે તેમના બંનેના પિતા રંગઅંધ હતા. તેમની દીકરી રંગઅંધ હોવાની સંભાવના કેટલી છે ($\%$ માં)?

રંગઅંધતા એ ..... લક્ષણ છે.

જો રંગઅંધ સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે,તો તેમના બાળકો કેવા હશે?

ગેલેક્ટોસેમિયાથી પીડાતા બાળકોમાં માનસિક મંદતાને કેવી રીતે ટાળી શકાય છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: સિકલ સેલ એનિમિયા અને હિમોફિલિયા એ ઓટોસોમલ પ્રભાવી લક્ષણો છે.
વિધાન $II$: સિકલ સેલ એનિમિયા અને હિમોફિલિયા એ રુધિરના વિકારો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo