કારકો તેમની વિષમયુગ્મી સ્થિતિમાં સ્વતંત્ર અસરો ઉત્પન કરે છે તે સ્થિતિને શું કહે છે? .
સહપ્રભાવિતા કારકો
પ્રબલતા કારકો
પૂરક કારકો
સંપૂરક કારકો
નીચેનામાંથી કઈ ઘટનામાં પ્રભુતા અને સહપ્રભાવીતા જોઈ શકાય છે?
જો માતાનું રુધિરજૂથ $AB$ હોય અને પિતાનું $'O'$ હોય તો બાળકનું કયું હશે ?
સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.
$AB$ રૂધિર જુથ ધરાવતું બાળક અને જો તેના પિતા $B$ રૂધિરજૂથ ધરાવતા હોય તો માતા કયાં રૂધિરજુથ યુકત ન હોઈ શકે?
પતિ અને પત્નીનો જીનોટાઇપ $I^AI^B$ અને $I^Ai$ છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે ?