મિરાબિલિસમાં લાલ $(RR)$ અને સફેદ $(rr)$ પુષ્પનાં સંકરણ દ્વારા ગુલાબી પુષ્પ ઉત્પન્ન થાય છે. હવે,સફેદ રંગ પુષ્પનું ગુલાબી રંગનું પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે, તો તેમનો અપેક્ષિત સ્વરૂપ પ્રકાર ..... હશે.
લાલ : ગુલાબી : સફેદ $(1 : 2 : 1)$
ગુલાબી : સફેદ $(1 : 1)$
લાલ : ગુલાબી $(1 : 1)$
લાલ : સફેદ $(3 : 1)$
સ્નેપડ્રેગન વનસ્પતિમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચેના સંકરણથી મળતી $F_1$ પેઢીમાં પુષ્પનો રંગ ક્યો હોય ?
અપૂર્ણ પ્રભુતામાં
$RR$ (લાલ) ઍન્ટિરીનમનું $WW$ સફેદ સાથે સંકરણ કરવામાં આવે ત્યારે સંતતિ $RW$ ગુલાબી હોય છે. આ શેનું ઉદાહરણ છે?
અપૂર્ણ પ્રભુતાને અનુલક્ષીને $Rr$ જનીન પ્રકાર દર્શાવતી $F_2$ પેઢીમાં સંતતીનું પ્રમાણ કેટલું હશે?
.....માં અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે.