સહાયક પ્રજનન ગ્રંથિ કઇ છે ?

  • A

    શુક્રનલિકા

  • B

    કાઉપર ગ્રંથિ

  • C

    પ્રોસ્ટેટ ગ્રંથિ

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

શુક્રવાહિકા કોને કોને જોડે છે...

માનવની શુક્રવાહિની કાપતા શું થાય ?

નર પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

શુક્રકોષો ક્યાં નિર્માણ પામે ?

આકૃતિમાં આપેલ $A,B,C,D,E$ અને $F$ ને ઓળખો.