નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કઇ છે ?
લેડિગનાં કોષ
શુક્રજનન નલિકા
શુક્રવાહિની
શુક્રપિંડ
વીર્ય નીચેનામાંથી કયું દ્રવ્ય ધરાવતું નથી ?
આપેલ આકૃતિ $a$ ને ઓળખો.
પુરુષનું બાહ્ય જનનાંગ કયું છે ?
શુક્રકોષો ક્યાં નિર્માણ પામે ?
શિશ્નની રચના સમજાવો.