માનવમાં પ્રથમ અર્ધીકરણને અંતે નર જનનકોષ શેમાં વિભેદન પામે છે ?
પૂર્વ શુક્રાણુમાં
સ્પર્મેટોઝોનિઆ
પ્રાથમિક શુક્રકોષ
દ્વિતીય શુક્રકોષ
આ ફેરફાર $24$ અઠવાડિયાં બાદ થાય છે.
પ્રસુતિ અંતઃસ્ત્રાવ ...... છે.
અંડપાત બાદ સસ્તનનાં અંડકોષ જે આવરણથી આવરીત હોય તેને...........કહે છે ?
શિશ્નનું ઉત્થાન કયાં તંત્ર દ્વારા થાય છે ?
સ્ત્રી નસબંધીનો હેતુ શું અટકાવવાનો છે ?