માનવ નરમાં પ્રજનન અને ઉત્સર્જન તંત્રની સામાન્ય અંતિમ નલિકા કઈ છે?

  • A
    મૂત્રમાર્ગ (urethra)
  • B
    મૂત્રવાહિની (ureter)
  • C
    શુક્રવાહિની (vas deferens)
  • D
    શુક્રવાહિકાઓ (vasa efferentia)

Explore More

Similar Questions

શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતી સ્થિતિનું નામ આપો.

નીચે આપેલી આકૃતિમાં $A, B$ અને $C$ શોધો.

શુક્રાશય રસ (Seminal plasma) નું બંધારણ શું છે?

જે શુક્રકોષોનું સ્ખલન થતું નથી,તેનું પુનઃશોષણ ક્યાં થાય છે?

નીચે આપેલ આકૃતિમાં $A$ થી $F$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo