કૂટ પ્રસુતિનાં શાનાં કારણે થાય છે ?
બહુભૂણતા
અંડપતન પછ ફલનની ગેરહાજરી
અંતઃસ્ત્રાવની અનિયમિતતા
ઉપરના બધા જ
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
માનવ માદામાં માસિકચક્ર દરમિયાન અંડપતન ક્યારે જોવા મળે છે ?
બહુ શુક્રકોષતા સામાન્ય રીતે શેનાં દ્વારા રોકવામાં આવે છે ?
નીચેનામાંથી કઇ લાક્ષણિકતા વિખંડનની નથી ?
વૈજ્ઞાનિક કારણ આપો : પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે.