વિખંડન માટે સાચું શું છે ?

  • A

    ગર્ભનું કદ વધે છે.

  • B

    કોષનું કદ ઘટે છે.

  • C

    કોષનું કદ વધે છે.

  • D

    ગર્ભનું કદ ઘટશે.

Similar Questions

કયા સ્થાને ફલિતાંડનું પ્રથમ વિખંડન થઈ શકશે ? 

ફલિતાંડ સ્થાપન પહેલાં અસંખ્ય વિકાસના તબક્કાઓમાંથી પસાર થાય છે. બધી જ અવસ્થાઓને ટૂંકમાં આકૃતિ દ્વારા વર્ણવો. 

શુક્રકોષ અને અંડકોષમાં ........ હોય છે.

ગર્ભનાં કોષનું વિખંડન દરમિયાન શું થાય છે ?

ગર્ભાશયની દિવાલ ઉપર બ્લાસ્ટોસાઈટ્‌સનું સ્થાપન ....... તરીકે ઓળખાય છે.