નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓનો શુક્રાગ્રમાં સમાવેશ થાય છે ?
તારાકેન્દ્ર
ગોલ્ગીકાય
કણાભસૂત્ર
ન્યુક્લિયસ
વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ ... માંથી ઉદ્ભવે છે.
ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને શું કહે છે?
માંસસ્ટેન્ટાક્યુલર કોષ જોવા મળે છે ?
માનવમાં વિખંડનની શરૂઆત ક્યાંથી થાય છે ?
સ્ત્રીનસબંધીનો મુખ્ય હેતુ શું અટકાવવાનો છે ?