ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને શું કહે છે?

  • A

    ગ્રીવા

  • B

    યોનીમાર્ગ

  • C

    યોનીદ્વાર

  • D

    અંડવાહિની

Similar Questions

કયા તબક્કા પછી વિખંડન બંધ થાય છે ?

જનન અધિચ્છદનાં જે કોષ શુક્રકોષમાં પરિણમે તેને શું કહેવાય ?

શુક્રપિંડ અને અંડપિંડના સ્થાન અને કાર્ય જણાવો.

પરિપક્વ શુક્રાણુનાં શીર્ષમાં કોષરસ.......

હદયનો અવાજ આ સાધન દ્વારા સાંભળી શકાય છે.