સસ્તનમાં ઇસ્ટ્રોજન ગ્રાફિયન પુટિકાના કયા ભાગ દ્વારા સ્ત્રાવે છે ?
એક્સટર્નલ થીકા
ઇન્ટર્નલ થીકા
ઝોના પેલ્યુસિડા
કોરોના રેડિએટા
પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ......... કહે છે.
ક્લેડોઇક ઈંડા શેનાં અનુકૂલન માટે હોય છે ?
અંડોત્સર્ગ પછી ગ્રાફીઅન પુટિક ફેરવાય છે.
શેનાં સ્ત્રાવમાં ફુટકોઝ શર્કરા આવેલી હોય છે ?
માનવ શુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે ?