બર્થોલિન ગ્રંથિનું સ્થાન ક્યાં છે ?
કેટલાંક ઉભયજીવીનાં શીર્ષની બાજુ ઉપર
પક્ષીની ઘટેલી પુંછડીના છેડાનાં ભાગો
માનવ યોગીમાર્ગની એક બાજુએ
માનવ શુક્રવાહિનીની એકબાજુએ
રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?
ખોટું વિધાન નક્કી કરો.
માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?
કઈ પરિસ્થિતિમાં માદામાં ઋતુસ્ત્રાવ જોવા મળતું નથી.
............. ના અંતે મનુષ્યનાં ભૃણમાં ઉપાંગો અને આંગળી બનેલી હોય છે.