પ્રસૂતિ કોનાં દ્વારા પ્રેરાય છે ?
જટિલ ચેતાઅંતઃસ્ત્રાવી પ્રક્રિયા
સરળ ચેતાઅંતઃસ્ત્રાવી પ્રક્રિયા
ચેતાબર્હિસ્ત્રાવી પદ્ધતિ
દેહ-રસાયણિક પદ્ધતિ
$A$ - કોલોસ્ટ્રમમાં ધણા બધા એન્ટીબોડી હોય છે.
$R$ - બાળકમાં કોલોસ્ટ્રમનાં કારણે પ્રતિકારકતામાં ઘટાડો થાય છે.
મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે ........... મહિનાનો હોય છે.
માનવ પ્રસુતિનાં સરેરાશ નવ મહિનાનાં સમયગાળાને શું કહે છે ?
પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?
બાળકના વિકાસના શરૂઆતના તબક્કામાં દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ શાથી આપે છે ?