મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?
ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન રેશિયોમાં વધારો
પ્રોસ્ટાગ્લેન્ડીન્સનું સંશ્લેષણ
ઓક્સિટોસીનનું મુક્ત થવું
પ્રોલેક્ટીનનું મુક્ત થવુ
પ્રસૂતિ દરમિયાન માદાની કઇ ગ્રંથિમાં વિભાજન થતું જોવા મળે છે ?
નીચેનામાંથી કોને પ્રસૂતી અંતઃસ્ત્રાવ કહે છે ?
બાળકના જન્મ (પ્રસુતિ) ના સંકેતો ક્યાંથી ઉદ્દભવે છે?
માનવ પ્રસુતિનાં સરેરાશ નવ મહિનાનાં સમયગાળાને શું કહે છે ?
પ્રસૂતિ કોનાં દ્વારા પ્રેરાય છે ?