માણસના ફલિતાંડના વિખંડન બાબતમાં સાચું શું છે ?
અપૂર્ણ
જયારે અંડક ગર્ભાશયમાં પહોંચે છે ત્યારે શરૂ થાય છે.
અંડવાહિનીમાં શરૂ થાય છે.
તે સામાન્ય સમભાજન જેવું જ હોય છે.
$XX$ રંગસૂત્રો ધરાવતા શિશુ ......... માં પરિણમે છે જ્યારે $XY$ રંગસૂત્રો ઘરાવતા શિશુ ......... માં પરિણમે છે.
માનવ ગર્ભમાં બાહ્ય ભ્રૂણીય કલા એ ક્યાં રચાય છે ?
ફલન એ......
ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો.
ફલન દરમિયાન, શુક્રકોષ એ અંડકોષનાં કયા સ્તરનાં સંપર્કમાં આવે છે ?