જે પ્રક્રિયા દ્વારા ગ્રાફિયન પુટિકા બને છે, તે પ્રક્રિયાને શું કહે છે ?
અંડજનન
લ્યુટીરાઇશન
પુટિકા જનન
બધાં જ
શુકવાહિની અને શુકોત્પાદક નલિકાનાં જોડાણથી બનતી નલિકા કઈ ?
ગર્ભસ્થાપન ગર્ભાશયના કયાં સ્તરમાં થાય છે ?
શુક્રાણુને કોનાં દ્વારા $CAPACITATION$ પુરી પાડવામાં આવે છે ?
દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.
અંડપતન શું છે ?