એન્ડોમેટ્રીયમ એ શેનું આવરણ છે ?

  • A

    શુક્રપિંડ

  • B

    મૂત્રાશય કોથળી

  • C

    ગર્ભાશય

  • D

    મૂત્રાશય

Similar Questions

નીચેની આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો.

$Z-Y-X$

માદા પ્રજનનતંત્રના મુખ્ય વિવિધ ભાગો વિશે ટૂંકમાં માહિતી આપો.

નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?

  • [NEET 2024]

માદામાં તરૂણાવસ્થાની ઉંમર  :-

અંડપિંડનું જોડાણ કોની સાથે અને કોના દ્વારા થાય છે