માસિકચક્રમાં પુટીકીય તબક્કાને બીજા ક્યા નામે ઓળખવામાં આવ છે?
Luteal phase
Secretory phase
Proliferative phase
Ovulationary phase
રજોદર્શન શાનાં કારણે થાય છે ?
લેડિંગના કોષોનું માનવમાં સ્થાન જણાવો.
ગેસ્ટેશન સમયગાળો માનવમાં સરેરાશ કેટલો હોય છે.
અંડપતન કોની અસર હેઠળ થાય છે ?
લેડિગનાં કોષો ક્યાં જોવા મળે છે ?