ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?

  • A

    કોર્પસ લ્યુટીયમ

  • B

    ગ્રાફિયન પુટિકાનું પટલમય ગ્રેન્યુલોસા

  • C

    અંડપિંડનું જનન અધિચ્છદ

  • D

    પિય્યુટરી ગ્રંથિ

Similar Questions

પ્રસુતીની ક્રિયા માટેનાં સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?

નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓનો શુક્રાગ્રમાં સમાવેશ થાય છે ?

મોટા ભાગનાં પ્રિ-મેચ્યોર બાળકનાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે ?

પ્રોસ્ટેટ ગ્રંથિ શેનાં માટે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?

નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?