માદાનાં બાહ્ય જનનાંગો દર્શાવતું સાચું group પસંદ કરો.
ગૌણ ભગોષ્ટ, મુખ્ય ભગોષ્ટ, યોની
ગૌણ ભગોષ્ટ, મુખ્ય ભગોષ્ટ, અંડવાહિની
ગૌણ ભગોષ્ટ, મુખ્ય ભગોષ્ટ, ગર્ભાશયની ગ્રીવા
ગૌણ ભગોષ્ટ, મુખ્ય ભગોષ્ટ, ભગશિશ્રિકા
નીચેનામાંથી કયું દ્વિતીય પ્રજનન અંગ નથી ?
નીચેના વિધાનો અંડપિંડ વિશે આપેલ છે. સાચા વિઘાનો પસંદ કરો.
$I -$ અંડકોષ અને માદા જાતીય અંત:સ્ત્રાવો ઉત્પન્ન કરતું અંગ છે.
$II -$ અંડપિંડો ઉરસના ઉપરના ભાગે દરેક બાજુએ એક-એક ગોઠવાયેલ હોય છે.
$III -$ અંડપિંડ $4$ થી $6$ સેમી લાંબુ હોય છે.
$IV -$ અંડપિંડો નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંઘ (ligaments) દ્વારા સંપર્કમાં હોય છે.
$V -$ અંડપિંડ પાતળા અઘિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે.
$VI -$ અંડપિંડીય આઘારક બે વિસ્તારમાં વિભાજીત થાય છે : પરિઘવર્તી મજ્જક અને અંદરનું બાહ્યક
યોગ્ય જોડકું જોડો.
કોલમ -$I$ |
કોલમ - $II$ |
$a.$ એન્ડોમેટ્રીયમ |
$p.$ સૌથી બહારનું સ્તર છે. |
$b.$ માયોમેટ્રીયમ, |
$q.$ અંડપતન પછી અંડકોષને ગ્રહણ કરવામાં ઉપયોગી. |
$c.$ ફીમ્બ્રી |
$r.$ ફલીત અંડકોષ અહીં સ્થાપિત થાય. |
$d.$ પેરીમેટ્રીયમ |
$s.$ અરેખિત સ્નાયુ જાડું સ્તરનું બનેલું |
માદા પ્રજનનતંત્રની સ્વચ્છ આકૃતિ દોરો અને નીચે દર્શાવેલ સાથે સંબંધિત ભાગોનું નામ નિર્દેશન કરો.
$(a)$ જન્યુઓની ઉત્પત્તિ
$(b)$ ફલન માટેનું સ્થળ
$(c)$ સ્થાપન માટેનું સ્થાન
$(d)$ જન્મ માટેની નળી કે માર્ગ
ઇસ્થમસ, એમ્પ્યુલા અને ફિમ્બ્રી કોના ભાગ છે?