અંડજનન દરમિયાન, અંડકથી છૂટી પડતી નાની રચના...... છે.
ધ્રુવકાય
દ્વિતીયક ભ્રૂણપોષ
હેરિંગ બોડીઝ
હેલા કોષ
દરેક દ્વિતીય પુર્વ શુક્રકોષોનાં અર્ધિકરણનું બીજું વિભાજન પૂર્ણ થતા ચાર ........... ઉત્પન્ન થાય છે.
શુક્રકોષનો કયો ભાગ શક્તિઘર કહેવાય છે ?
શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?
આકૃતિમાં સાચા નામનિર્દેશન માટે વિકલ્પ પસંદ કરો.
અંડકોષ પાત (અંડપાત) દરમિયાન કયો કોષ મુકત થાય છે.