શુક્રકોષનો એક્રોઝોમ (શુક્રાગ્ર) શાના બનેલા હોય છે ?
લાયસોઝોમ
ગોલ્ગીકાય
રિબોઝોમ
કભાણસૂત્ર
ફલન વખતે શુક્રકોષનું શીર્ષ અંડકમાં ક્યાંથી પ્રવેશે છે ?
સરટોલી કોષ $. . . . . $ જોવા મળે છે.
નીચેનામાંથી કોણ એન્ટી અબોર્શન અંત:સ્ત્રાવ છે ?
માનવ શુક્રકોષ સૌ પ્રથમ કોના દ્વારા શોધાયો ?
શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયા કોની સાથે જોડી શકાય?