માનવમાં વિખંડનની શરૂઆત ક્યાં થાય છે ?
અંડવાહિની
ગર્ભાશય
યોનિમાર્ગ
એક પણ નહિં
એસ્કેસ્સિનું શિશ્નમાં સ્નાયુનો એ....સમૂહ
નીચેનામાંથી ....... માં શુક્રકોષજનનમાં થાય છે.
ગર્ભનું પ્રથમ હલનચલન અને શીર્ષ ઉપર વાળ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના કયા મહિને જોવા મળે છે ? .
એન્ટ્રમ પ્રવાહીથી ભરાય છે જે શેમાં જોવા મળે છે ?
માનવમાં વિખંડન કેવું હોય છે ?