માનવ અંડપિંડમાંથી અંડક કઇ અવસ્થાએ મુક્ત થાય છે ?
દ્વિતીયક પૂર્વ અંડકોષ અવસ્થા
પ્રાથમિક પૂર્વ અંડકોષ અવસ્થા
અંડજન્યુ અવસ્થામાં
પરિપક્વ અંડકોષ અવસ્થામાં
અંડકોષપાત પછી ગ્રાફીયન પુટિકા શેમાં ફેરવાય છે? .
બર્થોલિનગ્રંથિ કોનામાં જોવા મળે છે ?
વંદાના ઈંડા કેવા છે ?
વીર્યમાં કયું એસિડ હોય છે ?
ક્રિપ્ટોઓર્કિડીઝમમાં શુક્રપિંડ એ વૃષણકોથળીમાં ઊતરી આવતા નથી, તો તેને વૃષણકોથળીમાં લઈ આવવાની ઘટનાને શું કહે છે ?