ટ્યુનિકા આલ્બુજીનિયા (શ્વેત કંચુક) કોને આવરે છે ?
અંડવાહિની
શુક્રપિંડ
મૂત્રપિંડ
હૃદય
કોર્પસ લ્યુટિયમ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે?,
માદા ગર્ભવિહોણી અવસ્થામાં એક વર્ષમાં એક અંડપીંડ દ્વારા કેટલા અંડકોષો ઉત્પન્ન કરશે ?
નીચે ગર્ભાશયની અંદર માનવભ્રૂણની આકૃતિ આપેલ છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad P \quad\quad\quad Q$
માનવ શુક્રકોષની શોધ કોણે કરી ?
અંડપતન પછી પુટિકા શેમાં ફેરવાય છે ?